હાલ માં એક ચોકાવનારો વીડિઓ સોશિયલ મીડિયા માં ખુબ જડપ થી વાયરલ થય રહયો છે.
આમ જોઈએ તો અવારનવાર વીડિઓ ધુમ મચાવતા જ હોય છે પરંતુ આ વીડીયા માં સાક્ષાત માં ખોડીયાર એ દર્શન દીધા હોવાનું જણવા મળી રહયું છે. આ વિડીયો જોઈને તમને પણ નવાઈ લાગશે કે શું ખરેખર આજના યુગમાં પણ આવો ચમત્કાર થઈ શકે છે?
આપણી પોરાણિક કથાઓ પ્રમાણે કેહવામાં પણ આવે છે ને જ્યાં દેવી-દેવતા પ્રત્યેનો વિશ્વાસ હોય ત્યા ચોક્કસ પણે ભગવાન નો વાસ જોવા મળે જ છે. તો ચાલો આપને વીડિઓ વિષે થોડી વાત કરીએ તો વાયરલ વિડીયો માં સાક્ષાત જાણે માતાજી એ દર્શન દીધા હોય એવું જોવા મળે છે.
રૂપાલ ગામ ખાતે ખોડીયાર માતાની પ્રાણ પ્રતિષ્ટા નું આયોજન કરવામાં અવિયું હતું તો કાર્યક્રમ પેહલા જ મંદિર ના ગર્ભ ગૃહની સામે જ કકું પગલા ના દર્શન થય રહયા છે અંતે આ ભવ્ય દ્રશ્ય જોય ને ગામ ના લોકો આચંભિત થય ગયા હતા.
આ વિડીયો ખરેખર દરેક માં ખોડલના ભકતોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના એક આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં કોઈ વસ્તુઓના પુરાવાની જરૂર નથી પડતી કારણ કે આ સકળ સંસાર માટે ભરોસા આધારે છે. વિશ્વાસ જ માણસ ને જીવાડે છે, હરી ના ભરોસે માણસ ભવ સાગર તરી શકે છે એટલે જ કહેવાય છે કે હરી મારો છે તારણહાર. હાલમાં તો ખોડીયાર માતાજીના કુકું પગલાંઓ વિડીયો લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે.
અહી નીચે વીડિઓ જોય શકો છો. જો તમે પણ ખોડીયાર માતાજી ના ભક્તો હોય તો Comment કરવાનું ચૂકશો નહિ.