Beautiful Beach In Surat – જતા પેહલા એક વાર જાણી લેજો.
આપ સૌ મિત્રો નું તો પેહલા હું સ્વાગત કરવા ઈચ્છું છું. હાલ સુરત શહેર માં ઘણા ફરવા લાયક સ્થળો છે પરંતુ આજે આપણે ફક્ત beach in surat ની વાત કરીએ. આપણને દરિયાકિનારાનું નામ સંભાળતા જ એક નવો જોશ, ઉત્સાહ, અને ચહેરા પણ એક ચમક આવી જતી હોય છે. તો અહી આપને કેટલાક એવા દરિયાકિનારા ના…