હોળીના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, આ 3 રાશિઓ માટે ઊભી થઈ શકે છે સમસ્યાઓ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના અવસર પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ગ્રહણ 25 માર્ચ, સોમવારના રોજ થઈ રહ્યું છે, જો કે તે ભારતમાં જોઈ શકાતું નથી પરંતુ તેની અસર જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ પર તેની શુભ અસર જોવા મળશે તો કેટલીક રાશિઓ પર તેની નકારાત્મક અસર જોવા મળશે. વર્ષ…