The total wealth of Anant Ambani’s beautiful wife, Radhika Merchant.
અંબાણીની નવી વહુ રાધિકા મર્ચન્ટ કેટલા કરોડની માલકીન છે ?
દેશના અગ્રણી એવા Businessman અને CEO ( ચીફ એક્ઝિક્યુટિવ ઓફીસર ) of Reliance Industry Mr. Mukesh Ambani and Mrs. Neeta Ambani ના નાના દીકરા અનંત અંબાણી Radhika Merchant સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ કપલના લગ્નનું આમંત્રણ વાઈરલ થયું હતું. Anant-Radhika pre-wedding events 1 થી 8 માર્ચ વચ્ચે જુનાગઢ ખાતે યોજાયેલી હતી. અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ આ દિવસોમાં ચર્ચાનો વિષય બની રહી છે.
How much is Anant Ambani’s wealth?
કેટલી છે અનંત અંબાણીની સંપત્તિ?
મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું હતું. તેણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી અનંત મુંબઈ પાછા ફર્યા અને પિતાના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા લાગ્યા.એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે.
What is Radhika Merchant education?
રાધિકા મર્ચન્ટનું શિક્ષણ શું છે?
સંપત્તિના મામલામાં રાધિકા મર્ચન્ટ તેના ભાવિ પતિ અનંત અંબાણીથી ઓછી નથી. રાધિકા પ્રખ્યાત બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. રાધિકા મર્ચન્ટે કેથેડ્રલ અને જોન કોનન અને ઈકોલે મોન્ડીઅલ વર્લ્ડ, મુંબઈમાંથી તેનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રની ડિગ્રી સાથે સ્નાતક થયેલ હતી.
How much is Radhika Merchant wealth?
રાધિકા મર્ચન્ટની સંપત્તિ કેટલી છે?
રાધિકા મર્ચન્ટ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને ઘરે પરત ફર્યા. રાધિકા મર્ચન્ટ એક રિયલ એસ્ટેટ ફર્મમાં કામ કરે છે. રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાધિકા મર્ચન્ટની કુલ સંપત્તિ 8 થી 10 કરોડ રૂપિયા છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ પ્રખ્યાત બિઝનેસમેન છે. GQ અનુસાર, તેમની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે. રાધિકા મર્ચન્ટને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. તે એક ઉત્તમ ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તેણે Jio વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થિયેટર BKC ખાતે તેનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું.
You Might Also Know
- મુકેશ અંબાણીના ત્રણેય વેવાઈ છે બિઝનેસમેન, જાણો કોણ છે સૌથી અમીર?
- ગુજરાત માં પડસે કમોસમી વરસાદ – અંબાલાલ ની આગાહી.
રાધિકા-અનંતની સગાઈ ગયા વર્ષે એન્ટિલિયામાં થઈ હતી. આ સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સ સહિત અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હાલમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એવા અહેવાલો છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાનદાર પરફોર્મન્સ આપશે. આ સિવાય અન્ય સેલિબ્રિટી પણ પરફોર્મ કરશે તેમ કહેવાય છે. આ લગ્ન સમારોહમાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ પણ હાજરી આપશે તેવા અહેવાલ છે.